ગ્રામીણ ટપાલ જીવન અમદાવાદ દ્વારા ભરતી

:: પોસ્ટ ::

એજન્ટ

લાયકાત : SSC પાસ

વય મર્યાદા : 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જરૂરી

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

અરજી કરવા માટે તા. : 08/03/2022 (સવારે 11:00 કલાકે)

અરજી માટે સ્થળ : પ્રવર અધિક્ષક ડાકઘર,,સિટી ડિવિઝન,આશ્રમ રોડ.અમદાવાદ