મેડિકલ,ડેન્ટલ,આર્યુવેદિક,અને હોમયોપેથીક દ્વારા બીજો રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ ...
ચોઈસ ફિલિંગ તા. : 28/02/2022 થી 05/03/2022 સુધી
તમને જે સીટ ફાળવવામાં આવી હશે તે તા. : 06/03/2022 ના રોજ બતાવશે.
HDFC દ્વારા ફી ચુકવણીની તા. : 07/03/2022 થી 11/03/2022 સુધી
મેડિકલ, ડેન્ટલ, આર્યુવેદિક, અને હોમયોપેથીક દ્વારા માટે બીજો રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ : અહી ક્લિક કરો.
<< વેબ સાઇટ માટે અહી ક્લિક કરો
પ્રવેશ સમિતિ ACPUGMEC ની વેબસાઇટ www.medadmgujarat.org પર મેડીકલ સ્નાતક અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં એડમિશન માટે હાલમાં મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપથી કોલેજોની ટ્યુશન ફી દર્શાવેલ છે, તે આગલા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ફી રેગ્યુલેટરી કમિટી (મેડીકલ), અમદાવાદ દ્વારા જે મંજૂર કરેલ ફી હતી તે દર્શાવેલ છે. વિધ્યાર્થી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ મા પ્રવેશ મેળવે તો તેવા વિધ્યાર્થી એ આ વર્ષ ૨૦૨૧-૨૨ માટેની ટ્યુશન ફી, ફી રેગ્યુલેટરી કમિટી (મેડીકલ), અમદાવાદ દ્વારા જે નક્કી કરવામાં આવશે તે મુજબનો ટ્યુશન ફી ભરવાની રહેશે અને ફી ભરવા માટે વિધ્યાર્થી અને વાલી બંધનકર્તા રહેશે. તે માટે વિધ્યાર્થી અને વાલીએ પ્રવેશ સમિતિની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ સંમતિ પત્રક ભરીને આપવાનુ રહેશે.