પાટણ જિલ્લા હસ્તક આગંણવાડીમાં ભરતી
👨✈️👮♂️ પોસ્ટ 👩🏫👨🎓
--------------------------------------------------------- આંગણવાડી કાર્યકર(વર્કર) (102 જગ્યા)
- આંગણવાડી તેડાગર(હેલપર) (184 જગ્યા)
- મી.આંગણવાડી કાર્યકર(વર્કર) (02જ્ગ્યા)
📆 ફોર્મ ભરવાની તારીખ 🕘
--------------------------------------------------------
- ફોર્મ શરૂ તા : 14/03/2022
- છેલ્લી તા : 03/04/2022 (12:00 PM)
📑 જરૂરી ડૉક્યુમેન્ટ 📄
--------------------------------------------------------- ફોટો
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- જાતિનો દાખલો
- આધારકાર્ડ
- રહેવાસી અંગેનું પ્રમાણપત્ર
- ઘોષણા પત્રક
રહેવાસી અંગેના દાખલાનો નમૂનો : અહી ક્લિક કરો
ઘોષણા પત્રકનો નમૂનો : અહી ક્લિક કરો
👩🏫👨🎓 લાયકાત 👨🎓👩🏫
--------------------------------------------------------
- 10 પાસ
🕘 વયમર્યાદા 📆
--------------------------------------------------------
💸 પગાર ધોરણ 💷
--------------------------------------------------------
- આંગણવાડી કાર્યકર(વર્કર) - 7800/-
- આંગણવાડી તેડાગર(હેલપર) - 3950/-
- મીની આંગણવાડી કાર્યકર(વર્કર) - 4400/-
📕 નોટિફિકેશન PDF 📑
--------------------------------------------------------
👉 કાર્યકરની માટેની માર્ગદર્શિકા : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરતા પહેલા તમામ સૂચનાઑ વાંચી લેવી.
💻 ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ 📲
https://e-hrms.gujarat.gov.in/
નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱ ⟱ ⟱ ⟱