કન્યા આશ્રમશાળા મઢી ટ્રસ્ટ સંચાલિત અન્ન્પુર્ણા આશ્રમશાળા દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

વિધ્યા સહાયક

  • લાયકાત : B.SC/B.ed - TET 2 પાસ
  • પગાર : 19,950/-

ફોર્મ : ઓફલાઇન

અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 29/03/2022

:: સ્થળ ::
કન્યા આશ્રમશાળા મઢી ટ્રસ્ટ સંચાલિત,અન્ન્પુર્ણા કન્યા આશ્રમશાળા, મુ. પો. મઢી, તા. બારડોલી જી. સુરત.