ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી તાપી દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
- ફાર્મસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (13,000/-)
- ફિમેલ હેલ્થ વર્કર (12,500/-)
- સ્ટાફ નર્સ (13,000/-)
- એલ.એચ.વી./એફ.એચ.એસ. (11,500/-)
- ફાર્મસીસ્ટ (11,000/-)
- લેબોરેટરી ટેક્નિશિયન (13,000/-)
ફોર્મ : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : 05/04/2022 સુધીમા