જિલ્લા પંચાયત આરોગ્ય શાખા આણંદ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
તબીબી અધિકારી વર્ગ - 2
- લાયકાત : M.B.B.S
- પગાર : 55000/-
- ઉંમર : 65 વર્ષ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા (કરાર આધારિત)
👉 ઇન્ટરવ્યુ તા. : દર સોમવારે (જાહેર રજા સિવાય)
👉 ઇન્ટરવ્યુ સમય : સાવારે 10:30 થી 12:00 કલાકે
👉 ઇન્ટરવ્યુ સ્થળ : આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત આણંદ.