રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

એકાઉન્ટ ઓફિસર

પગાર : 35,000/- થી 40,000/-

ઉંમર : 45 વર્ષ

ફોર્મ : ઓફલાઇન

અરજી માટે છેલ્લી તા. : 03/04/2022

>> અરજી મોકલવાનું સ્થળ : રૂ. નં. 10 પ્રથમ માળે,વેસ્ટ ઝોન કચેરી, બીગ બજારની પાછળ, 150 ફિટ રીંગ રોડ રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ.

 << ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

<< અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.