શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ ભયડીયા દ્વારા સંચાલિત ભવાની સ્કૂલ ઓફ નર્સિંગ કુંભારિયા દ્વારા સ્ટાફ માટે ભરતી...

:: પોસ્ટ ::

  • પ્રિન્સિપાલ
  • પ્રોફેસર
  • નર્સિંગ ટ્યુટર
  • ક્લાર્ક

ભરતી : ઓફલાઇન (ઇન્ટરવ્યુ દ્વારા)

<< ઇન્ટરવ્યુ તા. : 23/03/2022
<< ઇન્ટરવ્યુ સમય : 12:00 કલાકે

:: ઇન્ટરવ્યુ સ્થળ ::  ભવાની સ્કૂલ ઓફ નર્સિંગ કુંભારિયા (અંબાજી), તા.દાંતા,જી.બ.કાં. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સામે સિવિલ રોડ.