બીનઅનામત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે...
<< કલેક્ટરશ્રી / મદદનીશ કલેક્ટરશ્રી / નાયબ કલેક્ટરશ્રી/જીલ્લા વિકાસ અધિકારીશ્રી / નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી/મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રી/ જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) / જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.) ને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૩૦/૦૫/૨૦૧૮ ના ઠરાવ ક્ર:સશપ/૧૨૨૦૧૮/૨૧૮૯૨૭/અ ના પરિશિષ્ટ-બ મુજબ અરજી કરવી.
ફી રુ.૨૦/->> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- સોગંદનામું (અસલ)
- રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો વગેરે ઓળખપત્ર પૈકી ગમે તે એક)
- રેશનકાર્ડ / ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ
- અરજદારનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
- અરજદારના પિતાનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
- સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનો જાતી પુરવાર થાય તેવો દસ્તાવેજ માગી શકશે.
<< એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.
<< ઓનલાઈન અરજી માટે : અહી ક્લિક કરો.