મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક સ્નાતક ચોઈસ ફિલિંગ માટે ત્રીજો રાઉન્ડ જાહેર...

ત્રીજા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ : અહી ક્લિક કરો.

:: કોર્સ ::  મેડીકલ, ડેન્ટલ ,આયુર્વેદીક તથા હોમિઓપેથીક

<< જરૂરી સૂચના >>
  • આથી પ્રવેશ સમીતી જણાવે છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે સ્નાતક વિદ્યાશાખા (મેડીકલ , ડેન્ટલ , આયુર્વેદિક તથા હોમિયોપેથીક અભ્યાસક્રમ) માટેના ત્રીજા રાઉન્ડ માં ભાગ લેવા માટે આપે આપના લોગ ઇન માં થી કન્સેન્ટ આપવી ફરજીયાત છે.
  • ત્રીજા રાઉન્ડમાં બીજા રાઉન્ડ પછી નવી આવેલ બેઠકો , બીજા રાઉન્ડ ની નોન રીપોર્ટેડ બેઠકો તથા બીજા રાઉન્ડ પછી કેન્સલ થયેલ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવશે, તથા આ પ્રવેશ ફાળવતા આનુસંગિક ખાલી પડનાર બેઠકો પર પણ પ્રવેશ ફાળવવામાં આવશે.

ચોઈસ ફિલિંગ તા. : 28/03/2022 થી 04/04/2022 સુધી
તમને જે સીટ ફાળવવામાં આવી હશે તે તા. : 05/04/2022 ના રોજ 12:00 કલાકે બતાવશે.
ફી ચુકવણી ની તા. : 05/04/2022 થી 11/04/2022 સુધી
હેલ્પ સેન્ટરે પ્રમાણપત્રો જમા કરાવવાની તા. : 05/04/2022 થી 12/04/2022 સુધી





<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
<< વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.