બાલાસિનોર નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી...
:: પોસ્ટ ::
સફાઈ કામદાર
- લાયકાત : લખીવાચી શકે તેવા
- ઉંમર : 18 થી 35 વર્ષ
ફોર્મ : ઓફલાઇન
>> અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં>> જાહેરાત તા. : 24/02/2022
અરજી પત્રક નગરપાલિકા શાખામાથી મળી શકશે.