સ્પેશિયલ એડોપ્શન એજન્સી કતારગામ સુરત દ્વારા ભરતી...
પોસ્ટ :
- મેનેજર/કો. ઓર્ડિનેટર
- M.B.B.S ડોક્ટર
- આયાબેન
- ચોકીદાર કમ સ્વીપર
ફોર્મ પ્રોસેસ : અરજી દ્વારા
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 09/03/2022
>> અરજી મોકલવાનું સ્થળ : 👇👇
બાળ લગ્ન અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જિલ્લા સેવા સદન -2 બ્લોક એ ભોયતળિયે સુરત.