ડિસ્ટ્રીક હેલ્થ સોસાયટી બોટાદ દ્વારા ભરતી...
<< પોસ્ટ >>
કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર
- લાયકાત : B.A.M.S./GNM/B.Sc
- પગાર : 25,000/- + ઇન્સેટિવ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યુ તા. : 23/03/2022
- ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી બપોરના 12:30 કલાક સુધી
ઇન્ટરવ્યુ સ્થળ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ની કચેરી,જિલ્લા પંચાયત ભવન,ખાસ રોડ બોટાદ.