પી.સી.બી. એન્ડ આઈ.સબ કમિટી,સ્ટેટ હેલ્થ સોસાયટી ગાંધીનગર દ્વારા ભરતી...

<< પોસ્ટ >> 

નેત્ર સર્જન

પગાર : 60,000/-

વયમર્યાદા : 45 વર્ષ થી વધ નહિ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

  1. ઇન્ટરવ્યુ તા. : 22/03/2022 (મંગળવારે)
  2. ઇન્ટરવ્યુ સમય : બપોરના 11.00 કલાકે
  3. ઇન્ટરવ્યુ સ્થળ : પ્રોફેસર અને હેડ, આંખ વિભાગ GMERS જનરલ હોસ્પિટલ ગાંધીનગર.