નર્મદા જિલ્લા મધ્યાહન ભોજન યોજના દ્વારા ભરતી...
::: પોસ્ટ :::- પ્રોજેકટ કો.-ઓર્ડિનેટર
- એમ.ડી.એમ. સુપર વાઇઝર
<< પગાર >>
1. પ્રોજેકટ કો.-ઓર્ડિનેટર - 10,000/-
2. એમ.ડી.એમ. સુપર વાઇઝર - 15,000/-ભરતી : ઓફલાઇન (અરજી દ્વારા)
> અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
> જાહેરાત તા. : 15/3/2022
નોંધ : અરજી ફોર્મ, નિમણુક માટેની લાયકાત વગેરે માહિતી નાયબ કલેક્ટર યોજના નર્મદાની કચેરીમાથી મેળવી શકાશે.