શ્રમ,કૌશલ્ય,વિકાસ, રોજગાર વિભાગ બોટાદ દ્વારા ભરતી મેળો...


👉 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે આયોજિત મહિલાઓ માટેનો ખાસ રોજગાર ભરતીમેળો-૨૦૨૨

: પોસ્ટ :

  • સિલાઈ મશીન ઓપરેટર/પેકેજિંગ હેલ્પર

લાયકાત : 8 પાસ

કુલ જ્ગ્યા : 100

વય મર્યાદા : 18 થી 40 વર્ષ

<< કાર્ય માટે સ્થળ : લાઠીદડ તા. બોટાદ

>> વિશેષ સુવિધાઓ <<
  1. કેન્ટીન સુવિધા
  2. એકમ દ્વારા નિર્ધારિત થયેલ સ્થળો ખાતેથી એકમ સુધી આવવા-જવા માટે બસ સુવિધા
  3. મેડીકલ સુવિધાઓ દા.ત. એમ્બ્યુલન્સ સેવા, તબીબી ચેકઅપ અને તબીબી સારવાર
  4. કાર્યસ્થળ પર ઉત્સાહવર્ધક વાતાવરણ
  5.  મનપસંદ પર્યટન સ્થળની વાર્ષિક ધોરણે પ્રવાસ / મુલાકાત
  6. કૌશલ્યલક્ષી પ્રશિક્ષણ વર્ગોનું આયોજન
  7. સરકારશ્રીના નિયમોનુસાર બોનસ / ભથ્થા
> ભરતી મેળાની તા. : 08/03/2022 (મંગળવાર)
> ભરતી મેળાનો સમય : સવારે 10.00 કલાકે
> ભરતી મેળાનું સ્થળ : સ્કાય પ્રીમવેર ઇન્ડીયા પ્રા.લી, લાઠીદડ




<< અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી  ભરતીમેળામાં ભાગ લેવા માટેની લીંક :>>   

       https://anubandham.gujarat.gov.in/account/signup