પ્રાદેશિક કમિશનર નગરપાલિકા સુરત દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

MSI/IT એક્સપર્ટ (SBM)

પગાર : 30,000/-

અનુભવ : 2 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા (કરાર આધારિત)

 ઇન્ટરવ્યુ તા. અને સમય : 30/03/2022 (11:30 કલાકે)

<< ઇન્ટરવ્યુ સ્થળ : 👇

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, સાઉથ ઝોન, સુડા ભવન,ચોથો માળ,આગમ આર્કેડની સામે, વેસું - આભવા રોડ, વેસુ  સુરત.