જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરુચ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • એકાઉન્ટ આસિસ્ટન્ટ
  • બ્લોક કો - ઓર્ડિનેટર
  • કલસ્ટર કો - ઓર્ડિનેટર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 04/04/2022
ઇન્ટરવ્યુ સમય : સવારે 09:00 કલાકે

:: સ્થળ :: જિલ્લા પંચાયત સમિતિખંડ,સ્ટેશન રોડ,ભરુચ.



👇 :: અરજી ફોર્મ ::  👇