હળવદ નગરપાલિકા દ્વારા ભરતી...

:: પોસ્ટ ::  એપ્રેન્ટિસ

જ્ગ્યાનું નામ 

  • કોમ્પ્યુટર ઓપરેટર
  • સેનેટરી હેલ્થ ઈન્સ્પેકટર
  • મિકેનીકલ ડીઝ્લ
  • બેક ઓફિસ આસિસ્ટન્ટ
  • ઈલેક્ટ્રિશિયન
  • ફિટર
  • વેલ્ડર
  • સર્વેયર
  • વાયરમેન
  • પ્લમ્બર

વયમર્યાદા : 18 થી 35 વર્ષ

>> ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
>> ઇન્ટરવ્યુ તા. : 22/03/2022 (11.00 કલાકે)