ગુજરાત યુનિવર્સિટી દ્વારા CCC ના ફોર્મ શરૂ.
ફક્ત સરકારી નોકરી કરતાં કર્મચારીઓ માટે
:: જરૂરી ડૉક્યુમેન્ટ ::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- નોકરીમાં જોઇન થયાની તારીખ
:: ફી પ્રોસેસ ::
થીયરી માટે : 100/-
પ્રેક્ટિકલ અને થીયરી બંને માટે : 200/- + બેન્ક ચાર્જ
<<< વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
<< હેલ્પ ડેસ્ક >>
Email ID : guccchelp@gmail.com
Mo. : +91 9552586428 (10AM to 6PM)
:: ખાસ નોંધ :: 👇
Email ID : guccchelp@gmail.com
Mo. : +91 9552586428 (10AM to 6PM)
:: ખાસ નોંધ :: 👇
ફોર્મ ભર્યા પછી તેને ક્યાય પણ પોસ્ટ કે કુરિયર કરવાનું નથી, પરંતુ ભરેલ ફોર્મ માં હેડના સહી સિક્કા કરાવી અને પાસે રાખવું જ્યારે તમે પરીક્ષા આપવા જાવ ત્યારે સાથે લઈ જવું ફરજિયાત છે.