GVK (EMRI) 108 ઈમરજન્સી દ્વારા ભરતી....
:: પોસ્ટ ::
- મેડિકલ ઓફિસર
- આયુષ ડોક્ટર
ભરતી : ઓફલાઇન (ઇન્ટરવ્યુ દ્વારા)
- ઇન્ટરવ્યુ : 21/03/2022
- ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી 02:00 સુધી
- ઇન્ટરવ્યુ સ્થળ : GVK (EMRI) ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ગુજરાત,GVK (EMRI) ઈમરજન્સી સેન્ટર નરોડા, કાથવડા રોડ,નરોડા અમદાવાદ.