I-ખેડૂત દ્વારા વિવિધ બાગાયતી સહાયલક્ષી યોજનાઓ અંગેના ફોર્મ...
ફોર્મ ભરવાની તા. : 01/03/2022 થી 30/04/2022
બાગાયતી યોજનાનુ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો
-------:: નોંધ ::-------
- iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
- અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે.
- અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને પુર્વ-મંજુર કરે છે.
- વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કિ થાય છે.
- પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય છે.
>> ખેતીવાડીની યોજનાઓ માટે જીલ્લા ખેતીવાડી અધીકારીશ્રીનો સંપર્ક કરવો
- બાગાયતી યોજનાઓ માટે જીલ્લા બાગાયતી અધીકારીશ્રીનો સંપર્ક કરવો
- પશુપાલનની યોજનાઓ માટે જીલ્લા પશુપાલન અધીકારીશ્રીનો સંપર્ક કરવો
- મત્સ્ય પાલનની યોજનાઓ માટે જીલ્લા મત્સ્ય પાલન અધીકારીશ્રીનો સંપર્ક કરવો
- જમીન અને જળ સંરક્ષણ માટે જીલ્લા જમીન અને જળ સંરક્ષણ અધીકારીશ્રીનો સંપર્ક કરવો
- ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રિસ માટે જીલ્લા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રિ અધીકારીશ્રીનો સંપર્ક કરવો
ફોર્મ ભરવા માટે વેબ સાઇટ : https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/