(I.C.P.S.)સંકલિત બાલ સુરક્ષા સેવા હેઠળ સરકારી બાળ સંભાળ ગૃહ ગાંધીનગર દ્વારા ભરતી...
::: પોસ્ટ :::સ્ટોર કીપર કમ એકાઉન્ટ
ઇન્ટરવ્યુ તા. : 24/03/2022
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : સમિતિ ખંડ,પ્રથમ માળ,જિલ્લા કલેક્ટરની,કચેરી,સેક્ટર-11 ગાંધીનગર.
- લાયકાત : B.com
- પગાર : 14,000/-
- વય મર્યાદા : 35 વર્ષ થી વધુ નહિ.
ફોર્મ : ઓફલાઇન (ઇન્ટરવ્યુ દ્વારા)
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : સમિતિ ખંડ,પ્રથમ માળ,જિલ્લા કલેક્ટરની,કચેરી,સેક્ટર-11 ગાંધીનગર.
<< સાથે લઈ જવાના જરૂરી ડૉક્યુમેન્ટ :
- માર્કશીટ
- અનુભવના પ્રામાણપત્રો
- પાસપોર્ટ સાઇઝના ફોટા (2)
- આધાર કાર્ડ
- LC