જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદ દ્વારા ભરતી...

<< પોસ્ટ >>

  • આઈ.એસ.સી./ઇક્વિટી સોશિયલ એન્ડ બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન કન્સલટન્ટ
  • મોનીટરીંગ એન્ડ ઇવેલ્યુશન કમ કન્સલટન્ટ

પગાર : 25,000/-

ભરતી : ઓફલાઇન (કરાર આધારિત)

અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં

જાહેરાત તા. : 13/04/2022

<< અરજી મોકલવાનું સ્થળ :  👇👇

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,જિલ્લા પંચાયત ભવન બોટાદ,બીજો માળ, ખસ રોડ બોટાદ.