ગુજરાત હેલ્થ પ્રોટેક્શન સોસાયટી ગાંધીનગર દ્વારા ભરતી..

<< પોસ્ટ >>

  • ડિસ્ટ્રિક્ટ પ્રોજેકટ કો ઓર્ડિનેટર
  • પ્રોજેકટ ઓફિસર (હોસ્પિટલ)
  • પ્રોજેકટ ઓફિસર - ફ્રોડ કંટ્રોલ
  • ઇન્ટરનલ ઓડિટર
  • કેપેસિટી બિલ્ડીંગ મેનેજર/ટ્રેનિગ મેનેજર

ફોર્મ શરૂ તા. : 20/04/2022 (01:00 વાગે)

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
ભરતી : કરાર આધારિત

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

https://arogyasathi.gujarat.gov.in/HRMS_Main.aspx