મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજનાની એજન્સી મળવા બાબતે...

<< કલેકટર કચેરી (નાની બચત શાખા)

:: જરૂરી ડોક્યુમેન્ટ ::
  • બે રાજયપત્રીત અધિકારીશ્રીના, ચારીત્ર્ય અંગેના અસલ પ્રમાણપત્ર
  • અરજદારના નજીકના સગાસબંધી સરકારી નોકરી કરતા હોય તો ખાતાના વડાનું'' ના વાંધા પ્રમાણપત્ર'' અસલમાં રજુ કરવાનું રહેશે
  • પાસપોર્ટ સાઈઝના બે ફોટા, ગાંધીનગર જિલ્લાના ગેઝેટેડ અધિકારી દ્વારા એટેસ્ટેડ
  • સ્કુલ લીવીંગ સર્ટીફીકેટની પ્રમાણિત નકલ
  • શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ
  • રેશનકાર્ડ ની પ્રમાણિત નકલ
  • મિલ્કત ધરાવતા હોય તો મિલ્કતના પુરાવા તરીકે ટેક્ષબીલની નકલ/ ગામ નમુના નંબર ૭/૧ર તથા 
    પ્રોપર્ટીકાર્ડની અદ્યતન નકલ

    ફી રુ. ૨૦/-
👉 એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.