ITI રાજકોટ દ્વારા રોજગગાર ભરતી મેળો...
:: પોસ્ટ ::- CNC ઓપરેટર
- અને મિકેનિકલ મેન્ટેનન્સ CNC (ટેક્નિશિયન)
- ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ (ટેક્નિશિયન)
- CMM (ટેક્નિશિયન)
- પ્રોડકશન
લાયકાત : ITI
ભરતી મેળાની તારીખ : 06/04/2022 (બુધવાર)સ્થળ : ગવર્નમેન્ટ ITI રાજકોટ રૂમ નં. 112
<< સાથે લઈ જવાના જરૂરી ડૉક્યુમેન્ટ :
- ધોરણ 10 ની માર્ક શીટ
- ITI ની તમામ માર્ક શીટ
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટા (5 નંગ)
- પોતાનો બાયો ડેટા અથવા રીઝયુમ સાથે લઈ જ્વું