શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ભાવનગર દ્વારા ભરતી...

::: પોસ્ટ :::

  • આચાર્ય
  • ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર
  • હિન્દી પદ્ધતિશાસ્ત્ર
  • સંસ્કૃત પદ્ધતિશાસ્ત્ર
  • વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર
  • સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર
  • અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર
  • એકાઉન્ટ પદ્ધતિશાસ્ત્ર
અરજી મોકલવાની છેલ્લી તા. : જાહેરાત ના 15 દિવસમાં

જાહેરાત તા. : 09/04/2022

અરજી મોકલવાનું સરનામું : શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ. કોલેજ, કાળિયાબિડ ભાવનગર.