શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ કચેરી દ્વારા ભરતી મેળો...

<< પોસ્ટ >>

  • સુઈંગ ઓપરેટર
  • ટ્રેની,રીસેપ્શન
  • ટેલીકોલર
  • કોમ્પ્યુટર ઓપરેટર
  • મશીન ઓપરેટર
  • લાઈન ઓપરેટર
  • હેલપર
  • ટીમ મેમ્બર
  • ફાઈનાન્સ પ્લાનર
  • સેલ્સ એક્ઝીક્યુટીવ

લાયકાત : 10 પાસ થી ગ્રેજ્યુએટ/ITI

ઉંમર : 18 થી 35 વર્ષ

:: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ ::

તારીખ : 07/05/2022

સમય : સવારે 11:00 વાગે

સ્થળ : ઔધોગિક તાલીમ સંસ્થા(આઈટીઆઈ) દાહોદ ન્ય બિલ્ડીંગ ઝાલોદ રોડ દાહોદ તા.દાહોદ . જિ.દાહોદ