ઓધ્યોગિક તાલીમ સંસ્થા ઝંખવાવ દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે ભરતી...

<< પોસ્ટ >>  પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર

::: ટ્રેડ :::

  • સુઇંગ ટેક્નોલૉજી
  • બેઝિક કોસ્મેટોલોજી
  • હેલ્થ એન્ડ સેનેટરી ઈન્સ્પેકટર

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

 :: ઇન્ટરવ્યુ તારીખ અને સમય ::

તારીખ : 05/05/2022

સમય : સવારે 11:00 વાગે