રેશન કાર્ડમાં સરનામું ફેરફાર કરવા માટે...

:: જરૂરી ડૉક્યુમેન્ટ ::
  • રેશનકાર્ડ.
  • પોતાના મકાનમાં રહેતા હોય તો પોતાની માલિકીનો અને ભાડે રહેતા હોય તો મકાન માલિકનો મકાનની માલિકીનો પુરાવો.
  • ભાડે રહેતા હોય તો ભાડા પહોંચ.
  • સરકારી મકાનમાં રહેતા હોય તો મકાન ફાળવણી થયાનો ઓર્ડર
  • સરકારી મકાનમાં રહેતા હોય અને ફાળવણીનો ઓર્ડર ૧૦ વર્ષથી જુનો હોય તો સંબંધિત કચેરી/સેક્ટરની પૂછપરછ કચેરીનું સર્ટીફીકેટ.
  • વ્યાજબી ભાવની દુકાનનો રદ કરેલો સિક્કો રેશન કાર્ડમાં
<< એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.

<< ફી  બી.પી.એલ. - રુ. ૫/-, અત્યોદય - નિ:શુલ્ક, એ.પી.એલ ૧ - રુ. ૧૦/-, એ.પી.એલ. ૨ - રુ. ૨૦/-