આદિજાતિ શિક્ષિત બેરોજગાર યુવકો માટે અલગ અલગ ટ્રેડમાં એડમિશન...

એડમિશન ટ્રેડ
  • ઇલેક્ટ્રિશિયન 
  • T.V. રિપેરિંગ
  • ફ્રીઝ રિપેરિંગ
  • ઈલે. મોટર રિવાઇનડિંગ
  • ટુ વ્હીલ ઓટો
ઉંમર : 14 થી 35 વર્ષ

છેલ્લી તા. : 22/04/2022 18 કલાક સુધીમાં

તાલીમ દરમિયાન નિયમ અનુસાર સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે..
.