નવું રેશન કાર્ડ મેળવવા માટે...

<< જરૂરી ડોક્યુમેન્ટ >>

  • નોકરી કરતા હોય તો સંબંધિત સંસ્થાના પગારની વિગત સહિતનું પ્રમાણપત્ર.
  • ઈન્કમટેક્ષ ભરતા હોય તો ઈન્કમટેક્ષ PAN નો પુરાવો.
  • સેલ્સટેક્ષ ભરતા હોય તો સેલ્સટેક્ષનો નંબરનો પુરાવો.
  • જમીન વિહોણા ખેત મજુર હોય તો તે અંગેના દાખલાની વિગત.
  • રદ કરાવેલ રેશનકાર્ડ અથવા નામ કમી કર્યાના પ્રમાણપત્રો.
  • રહેઠાણનો પુરાવો.
  • ગેસ જોડાણ ધરાવતા હોય તો સંબધિત ગેસ એજન્સીની પહોચ.
  • બહારના રાજ્યમાં અગાઉ રહેતા હોય તો જે તે રાજ્યમાં અગાઉ રહેવાસ કરેલ હોય તેની વિગત.
  • અગાઉ કોઈ રેશન કાર્ડ ન હોય તો સોગંદનામું, નમુના ૮૨ મુજબનું.

👉એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.