તરસાડી નગરપાલિકા અલગ અલગ જગ્યાઓ પર દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- કલાર્ક કમ ટાયપિસ્ટ
- કોમ્પ્યુટર ઓપરેટર
- પટ્ટાવાળા
- કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
- સેનેટરી ઈન્સ્પેકટર
- કલાર્ક
- ડ્રાઈવર
- હાઈડ્રોલીક એંજિનિયર
- મુકાદમ
ફોર્મ : ઓફલાઇન
અરજી મોકલવાની તા. : જાહેરાતના 7 દિવસમાં
જાહેરાત તા. : 08/04/2022