ITI (ઓધ્યોગિક તાલીમ સંસ્થા)  હડાદ દ્વારા ભરતી મેળો...

:: પોસ્ટ ::  વિવિધ

લાયકાત : 10 પાસ/12 પાસ /ITI

<< કુલ જગ્યા >>

  • ફિમેલ : 350
  • મેલ : 450

<< વયમર્યાદા >>

  • ફિમેલ માટે : 18 થી 32 વર્ષ
  • મેલ માટે : 18 થી 26 વર્ષ

ભરતી મેળાની તા. અને સમય : 20/04/2022 (સવારે 10:30 થી 03:30 કલાક સુધી)

::: સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ :::

  • ધો . 10 અને 12ની માર્કશીટ
  • આધાર કાર્ડ
  • ITI ની બધી માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • પોતાનો બાયો ડેટા અને રીઝયુમ સાથે લઈ જ્વું