મહેમદાબાદ નગર પાલિકા દ્વારા ભરતી...

:: પોસ્ટ ::  એપ્રેન્ટિસ

<< ટ્રેડનું  નામ >>

  • સેનિટરી ઈન્સ્પેકટર
  • કોમ્પ્યુટર ઓપરેટર
  • ડ્રાફ્ટ મેન સિવિલ
  • એકાઉન્ટ
  • ઇલેક્ટ્રિશિયન
  • ડીઝલ મિકેનિક
  • એમ.આઈ.એસ. એક્ષપર્ટ

લાયકાત : ITI પાસ

ઉંમર : 18 થી 35 વર્ષ

ફોર્મ : ઓફલાઇન (અરજી દ્વારા)

:: અરજી માટે તારીખ અને સ્થળ ::


તારીખ : 02/05/2022
સ્થળ : ઓધ્યોગિક તાલીમ કેન્દ્ર (ITI) પલાણાં જી. ખેડા.