ITI રાજકોટ દ્વારા ભરતી મેળો...
::: પોસ્ટ :::
- ફિટર
- ડીઝલ મિકેનિક
- મોટર મિકેનિક
- VMC & CNC ઓપરેટર
- મશીનિસ્ટ/ટર્નર/
લાયકાત : ITI
:ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ :
- તારીખ : 22/04/2022 (શુક્રવાર)
- સમય : સવારે 10: 00 વાગે
- સ્થળ : ITI, આજી ડેમ પાસે ભાવનગર રોડ રાજકોટ
- માર્કશીટ
- આધાર કાર્ડ
- ITI ની બધી માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- પોતાનો બાયો ડેટા અને રીઝયુમ સાથે લઈ જવું.