ધ ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા ભાવનગર દ્વારા ભરતી...

::: પોસ્ટ :::  O.R.W (આઉટ રીચ વર્કર)

ભરતી : ઇન્ટરવ્યુ  દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 20/04/2022 (બુધવાર)

ઇન્ટરવ્યુ સમય : સવારે 11:00 વાગે

સ્થળ : સંસ્થાના કાર્યાલય, રેડકોર્સ ભવન, દીવાનપરા રોડ, ભાવનગર.