IITE (ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન) દ્વારા એડમિશન શરૂ....

::: કોર્સ લિસ્ટ :::
  • Under Graduate
  • Post Graduate
  • Research Programme
  • Certificate Courses
<< શરૂ તા. : 24/04/2022
<< છેલ્લી તા. : 21/05/2022



:: જરૂરી ડૉક્યુમેન્ટ ::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • ધો.10 ની માર્કશીટ
  • ધો. 12 ની માર્કશીટ
  • ગ્રેજ્યુએટની માર્ક શીટ (ગ્રેજ્યુએશન ચાલુ હશે તેવા વિદ્યાર્થી પણ ફોર્મ ભરી શકશે)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.