ગોવિંદ સિંઘ સરકારી હોસ્પિટલ જામનગર દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટ
પગાર : 15,000/-
ઉંમર : 45 વર્ષ થી નીચે
ફોર્મ : ઓફલાઇન
- અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
- જાહેરાત તા. : 01/04/2022
<< અરજી મોકલવાનું સ્થળ >> 👇👇
ડો. અનવર સિપાઈ મેમ્બર સેક્રેટરી સહ નેત્ર સર્જન શ્રી એ.પી.સી.બી. & વી.આઈ. આંખ વિભાગ રૂમ નં. 27 ગોવિંદ સિંઘ સરકારી હોસ્પિટલ જામનગર.