શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ભરતી મેળો...

કુલ જગ્યા : 400

કાર્ય સ્થળ : અમરેલી

:: પોસ્ટ ::  હેલ્પર
  • લાયકાત : 8 પાસ
  • વય મર્યાદા : 18 થી 50 વર્ષ
  • પગાર : 12,000/-
:: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ ::
  1. તારીખ : 19/04/2022 (મંગળવાર)
  2. સમય : સવારે 11:00 કલાકે
  3. સ્થળ : જિલ્લા રોજગાર  વિનિમય કચેરી  જિલ્લા સેવા સદન બોટાદ.


રજીસ્ટ્રેશન માટે લિન્ક : https://anubandham.gujarat.gov.in/account/signup