શ્રી ખેડુત સહકારી ખાંડ ઉધ્યોગ મંડળી લી. બારડોલી દ્વારા ભરતી...

:: પોસ્ટ ::  એપ્રેન્ટિસ

<< ટ્રેડ >>

  • ટર્ન
  • વાયરમેન
  • ફિટર
  • ઇન્સટુમેન્ટ મિકેનિક
  • ઇલેક્ટ્રિશિયન
  • કોમ્પ્યુટર
  • વેલ્ડર

લાયકાત : ITI પાસ

ભરતી : ઓફલાઇન

<< છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

<< જાહેરાત તા. : 28/04/2022

નોંધ : એપ્રેન્ટિસશીપ માટે અરજી કરનારે apprenticeshipindia.org વેબ સાઇટ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

રજીસ્ટ્રેશન માટે વેબ સાઇટhttps://www.apprenticeshipindia.gov.in/