:: પોસ્ટ ::
- સેલ્સ એક્ઝિક્યુટિવ
- સર્વિસ એડવાઇઝર
- બોડીશોપ એડવાઇઝર
- ટેલી કોલર
- લાયકાત : 12 પાસ
- ઉંમર : 18 થી 35 વર્ષ
- કાર્ય સ્થળ : અમરેલી
:: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ ::
તારીખ : 16/04/2022 (શનિવાર)
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી સી - બ્લોક,બહુમાળી ભવન - અમરેલી.
👉રજીસ્ટ્રેશન માટે લિન્ક : https://anubandham.gujarat.gov.in/account/signup