સીનીયર સીટીઝન હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા અંગે. (તા.અમદાવાદ)
મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૯૬ મુજબ.- ઉંમર અંગેનો દાખલો (દા.ત. સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, જન્મનું પ્રમાણપત્ર અથવા સિવિલ સર્જનનો દાખલો)
- રહેઠાણના પુરાવા (રેશનકાર્ડ, મતદાર ફોટો ઓળખકાડ, ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક)
એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.