મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના દ્વારા ભરતી...
:: પોસ્ટ :: એપ્રેન્ટિસ ટ્રેડનું નામ
- ઇલેક્ટ્રિશિયન
- કોમ્પ્યુટર ઓપરેટર/પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ
- સિવિલ એન્જિનિયર
- હેલ્થ સેનિટરી ઈન્સ્પેક્ટર
લાયકાત : ITI પાસ
ઉંમર : 18 થી 35 વર્ષ
ફોર્મ : ઓફલાઇન (અરજી દ્વારા)
:: અરજી મોકલવાની તારીખ અને સ્થળ ::
- તારીખ : 18/04/2022
- સ્થળ : મંત્રી અધિકારી, ઠાસરા નગરપાલિકા, ઠાસરા