ગુજરાત નર્સિંગ કાઉન્સિલ (GNC) રિન્યુયલ રજીસ્ટ્રેશન શરૂ...

રિન્યુયલ રજીસ્ટ્રેશન 2022...
👇👇👇
<<<< અપડેટ ન્યૂઝ >>>
⇓⇓⇓


રિન્યુયલ રજીસ્ટ્રેશન માટે તા. : 01/04/2022 થી નવી વધારેલ છેલ્લી તા. : 30/11/2022

>> વધારેલ તારીખ ની જાહેરાત <<
👇👇👇

<<< કરેક્શન નોટિસ >>>



<< લિન્ક કોપી કરવા માટે >>
👇👇👇
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeyEybyzVSb_s8J-rf3r2s8axWDGwMqxdtSYOrR0U5BvdDcOg/viewform







::: રજીસ્ટ્રેશન પ્રક્રિયા :::
  • સર્વપ્રથમ "રજીસ્ટ્રેશન રીન્યુઅલ એપ્લીકેશન" પર ક્લીક કરવું.
  • Certificate of Identity” ડાઉનલોડ કરવું.
  • આ સર્ટીફીકેટમાં જરૂરી વિગતો સાથે ગેઝેટેડ ઓફિસરનાં સહી-સિક્કા કરાવવા.
  • Apply for Registration Renewal Application” પર ક્લીક કરવું.
  • તમારા રજીસ્ટ્રેશન નંબરનો સેક્શન ડ્રોપ ડાઉન લીસ્ટ માંથી પસંદ કરવો અને રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરવો ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરી “Get OTP” પર ક્લીક કરવું.
  • OTP એન્ટર કરવો અને “Verify OTP” પર કલીક કરવું ત્યારબાદ એપ્લીકેશન ફોર્મ ખુલશે.
  • ફોર્મમાં દર્શાવેલ જરૂરી વિગતો ચકાસી અને કોઈ ફેરફાર હોય તો કરવા અને ખૂટતી માહિતી ભરવી.
  •  ત્યારબાદ નીચે જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ્સ અને સહી અપલોડ કરવા અને “Submit Application” પર ક્લીક કરવું.
  •  (1) રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, (2) છેલ્લી રીન્યુઅલ સ્લીપ, (3) સર્ટીફિકેટ ઓફ આઈડેન્ટિટી, (5) સહી
  • આમ કરવાથી એપ્લીકેશન નંબર જનરેટ થશે જે ભવિષ્યનાં રેફરન્સ માટે સાચવીને રાખવો.
  • “Pay Fees” પર ક્લીક કરી પેમેન્ટ કરવું.
  • આપના દ્વારા આ પ્રોસેસ કમ્પ્લીટ થયા બાદ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા ભરેલ માહિતી અને અપલોડ કરેલ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરવામાં આવશે. આ વેરિફિકેશન થઈ ગયા બાદ “View” બટન પર ક્લીક કરવાથી રીન્યુઅલ સ્લીપ તમે જોઈ શકો છો અને તેની પ્રિન્ટ કાઢી શકો છો.
  •  તમારા એપ્લીકેશન નંબર અને મોબાઈલ નંબર એન્ટર કરી “Get OTP” પર ક્લીક કરવું ત્યારબાદ OTP આવ્યા બાદ “Verify OPT” પર ક્લીક કરવું પછી તમારી એપ્લીકેશનનું સ્ટેટ્સ જોઈ શકશે.

<< રિન્યુયલ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોકયુમેન્ટ >>
  • ફોટો/સહી 
  • રજીસ્ટ્રેશન નંબર
  • સેક્શન નંબર
  • GNC રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • સર્ટીફિકેટ ઓફ આઈડેન્ટિટી
  • છેલ્લી રીન્યુઅલ સ્લીપ
👉Certificate of Identity માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લીક કરો.

👉રિન્યુયલ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.
👉GNC રજિસ્ટર્ડ નર્સ પ્રોફાઇલ મેનેજમેન્ટ માટે : અહી ક્લિક કરો.

રિન્યુયલ રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gncerp.gujaratnursingcouncil.org/nurserenewapplication/applicationdetails