હાઇકોર્ટ ઓફ ગુજરાત (HCG) દ્વારા ભરતી...

:: પોસ્ટ ::  ડિસ્ટ્રિક્ટ જજ

લાયકાત : Degree in Law

પગાર : 51,650/- થી 63,260/-

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

  • ફોર્મ શરૂ તા. : 18/04/2022
  • ફોર્મ છેલ્લી તા. : 04/05/2022


::: ચલણ :::

જનરલ : 1500/- + બેન્ક ચાર્જ
OBC/EWS : 750/-

જરૂરી ડોકયુમેન્ટ :
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • ધો. 10,12ની માર્ક શીટ
  • ઇ મેઈલ - ID
  • મોબાઈલ નંબર
ભરતી માટે નોટિફ્કેશન માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr