HPCL (હિંદુસ્તાન પેટ્રોલિયન કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • ઓપરેશન્સ ટેકનિશિયન
  • બોઈલર ટેકનિશિયન
  • મેંટનેસ ટેકનિશિયન(મિકેનિકલ)
  • મેંટનેસ ટેકનિશિયન (ઇલેક્ટ્રિકલ)
  • મેંટનેસ  ટેકનિશિયન(ઇન્સ્ટ્રુમેન્ટેશન)
  • લેબ એનાલિસ્ટ
  • જુનિયર ફાયર એન્ડ સેફ્ટી ઈન્સ્પેક્ટર
ફોર્મ શરૂ થયાની તા. : 22/04/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 21/052/2022

<< વય મર્યાદા >>

જનરલ : 18 થી 25 વર્ષ
OBC : 28 વર્ષ
ST/SC : 30 વર્ષ
<<< પોસ્ટ,લાયકાત અને જગ્યા >>>

<< ચલણ >>

જનરલ/OBC/EWS : 590 /- + GST
SC/ST/ : ચલણ નથી

👉ભરતી માટેની ફુલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://www.hindustanpetroleum.com/job-openings