ITI (ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ) અમરેલી દ્વારા ભરતી મેળો...

:: પોસ્ટ : એપ્રેન્ટિસ

<< ટ્રેડનું નામ >>

  • ટર્નર/ફિટર/મશીનિસ્ટ
  • મેકિનીકલ ડીઝલ
  • પ્લમ્બર
  • વાઈયમેન 
  • ઇલેક્ટ્રિશિયન
  • એકાઉન્ટન્ટ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર (COPA)
  • ડીઝલ મોટર
  • મોટર મિકેનિક વિહિકલ
  • ટ્રેક્ટર મિકેનિક

::: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ :::

તારીખ : 21/04/2022

સમય : 10:30 થી 04:00 સુધી

સ્થળ : લાઠી રોડ પાસે રેલ્વે સ્ટેશન અમરેલી.