ITI (ઓધ્યોગિક તાલીમ સંસ્થા) દ્વારા એપ્રેન્ટિસ ભરતી મેળો...
:: પોસ્ટ :: એપ્રેન્ટિસ
લાયકાત : ITI/8 પાસ થી ગ્રેજ્યુએટ
- ભરતી મેળાની તારીખ : 21/04/2022 (ગુરુવાર)
- ભરતી મેળાનો સમય : સવારે 09:30 કલાકે
- ભરતી મેળાનું સ્થળ : ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ સાંણદ.
::: સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ :::
- માર્કશીટ
- આધાર કાર્ડ
- ITI ની બધી માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- પોતાનો બાયો ડેટા અને રીઝયુમ સાથે લઈ જ્વું
👉રજીસ્ટ્રેશન માટેની લિન્ક : https://anubandham.gujarat.gov.in/account/signup